પીપલોદ પોલીસ સ્ટેશન ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનુ મોત થતા તેમના પરિવારને આર્થિક સહાય.
રમેશ પટેલ સિંગવડ
પીપલોદ પોલીસ સ્ટેશન ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનુ મોત થતા તેમના પરિવારને આર્થિક સહાય
દેવગઢ બારીયાનાં પીપલોદ પોલીસ સ્ટેશન ને ફરજ બજાવતા હોમગાર્ડનું બીમારીના કારણે મોત થતા કલ્યાણ નિધિફંડ માંથી સહાય રૂપે એક લાખ પંચાવન હજાર ના ચેક અર્પણ કરવામાં આવ્યો
હોમગાર્ડઝ યુનીટ પીપલોદ ખાતે છેલ્લા ત્રીસ વર્ષથી ફરજ બજાવતા ધીરસીંગભાઇ મનસુખભાઇ ડામોરનું બીમારીના કારણે ઓક્ટોમ્બર 2020માં મોત થયું હતું જેથી વડી કચેરી અમદાવાદથી કલ્યાણ નિધિ ફંડમાંથી સહાય પેટે રૂપિયા એકલાખ પંચાવન હજારના ચેક તેમના પરિવારને આપવામાં આવ્યો.