ગેરકાયદેસર રીતે બસના ઉપરના ભાગે વધુ પેસેન્જર બેસાડી વાહનોને પકડતી ફતેપુરા પોલીસ

શબ્બીરભાઈ સુનેલવાલાઆ ફતેપુરા

ગેરકાયદેસર રીતે વધુ પેસેન્જર બેસાડી ફરતા વાહનોના ચાલકો માં ફાફડાટ આજરોજ રાજસ્થાન તરફથી ફતેપુરા બસ સ્ટેન્ડ રોડ તરફ આવીરહેલ બસના ચાલકે પોતાની બસ પર ગેરકાયદેસર રીતે બસ ના ઉપર ના ભાગે વધુ પેસેન્જરો બેસાડી માણસોની જિંદગી જોખમાય એ રીતે પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ગુનો કરતા પકડાઈ જતા ચાલાક પર કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ફતેપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જી કે ભરવાડ અને પોલીસ દ્વાર હાથ ધરતા વાહન ચાલકોમાં ફફડાટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!