કાળીગામ લીમડીની આંગણવાડી કેન્દ્ર ખાતે PSE ઈન્સ્ટ્રક્ટર દ્વારા મુલાકાત કરવામાં આવી

પંકજ પંડિત ઝાલોદ

આજ રોજ તારીખ ૦૮/૦૨/૨૦૨૩ ના રોજ પી.એસ.સી.આઇ. દ્વારા ઝાલોદ ઘટક ૩ આં.વા કેન્દ્ર કાળીગામ લીમડીની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ ઓમાં રંગીન કાગળ દ્વારા ૧ થી ૫ અંકની ગણતરી કરાવી. રંગની ઓળખ કરાવી રમત ગમત ભાગ પુસ્તિકામાં ફળોની પ્રવૃત્તિ કરાવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: