સ્વસ્થ મન સ્વસ્થ ધર” ઉજવણી ના ભાગરૂપે 14ફેબ્રુઆરી ના રોજ સાયકલેથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું
ન્નેએલ ડોડીયાર
રાજ્ય સરકાર શ્રી ની સૂચના અનુસાર તેમજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ શિલ્પા યાદવ ના માર્ગદર્શન હેઠળ”સ્વસ્થ મન સ્વસ્થ ધર” ઉજવણી ના ભાગરૂપે 14ફેબ્રુઆરી ના રોજ સાયકલેથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં દાહોદ જીલ્લા ના તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતેથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં સાયકલ ચલાવવા થી થતા ફાયદાઓ જેવા કે. હદયની બીમારી થી બચાવે છેકોલેસ્ટ્રોલ ઘટાડે છે વજન ઓછું કરવામાં મદદ રૂપ છે તણાવ ઓછો કરે છેસાંધાના દુખાવામાં રાહત રહે છે ઊંઘ પણ સારી આવે છે આમ તેના પ્રચાર પ્રસાર અર્થે અને લોકોમાં જાગૃતિ આવે તેના ભાગરૂપે આરોગ્ય વિભાગ દવારા સાયકલ રેલી યોજવામાં આવી.