સિંગવડ તાલુકામાં માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો

રમેશ પટેલ સિંગવડ

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની શાળાઓમાં માન. જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મયુરભાઈ પારેખ સાહેબના માર્ગદર્શન હેઠળ તા.૧૪/૨/૨૦૨૩ ના રોજ માતૃ પિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ પુજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને તેના માતા-પિતા ઉત્સાહભેર આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જાેડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: