ગરબાડા તાલુકાની ઘટક-૧ના આંગણવાડીઓના બાળકોને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી

પ્રતિનિધિ ગરબાડા

ઘટક -૧ પીએસએ દ્વારા ખારવા ઘટક ની મુલાકાત લીધી હતી

પૂર્વ પ્રાથમિક શિક્ષણની થીમ પ્રમાણે બાળકોને ફળોની ઓળખ કરવામાં આવી ફળો ખાવાથી થતા ફાયદા વિશે સમજૂતી આપવામાં આવી. પ્રાપ્ત માહિતી અનુસાર આજે તારીખ 17 ફેબ્રુઆરીના રોજ ગરબાડા તાલુકાની ઘટક- ૧ આંગણવાડીના બાળકોને નવી શિક્ષણ નીતિ પૂર્વ પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત દરેક આંગણવાડી પર બાળકોને જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી જે પ્રવૃત્તિઓમાં રસોડાના સાધનો પાંદડામાંથી બનાવવામાં આવતી અવનવી ડિઝાઇન કાગળ માંથી બનાવવામાં આવતી પ્રવૃત્તિઓ માટે બનાવવામાં આવતા જુદા જુદા પ્રકારના રમકડા અને જુદા જુદા પ્રકારની અવનવીય વસ્તુ પ્રવૃત્તિઓ બનાવતા શીખવાડવામાં આવ્યો હતો અને બાળકો પોતાની સર્જાત્મક ક્ષમતા બતાવવા સાથે પૂર્વ પ્રાથમિક ચોપડી રમત ગમત ભાગ એક અને રમતગમત ભાગ બેમાં રસ પૂર્વક પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!