કિરણસિંહ ચાવડાને રાષ્ટ્રીય પ્રતિષ્ઠા પુરસ્કાર એનાયત થયો,
સિંધુ ઉદય
ભુતવડ પ્રાથમિક શાળા વજેલાવ તા ગરબાડા જિ દાહોદ ના આચાર્ય અને જેસાવાડા ગામના વતની કિરણસિંહ ચાવડાને તારીખ 27 ફેબ્રુઆરી 2023 ના રોજ Worthy wellness foundation દ્વારા રાષ્ટ્રીય પ્રતિષ્ઠા એવોર્ડ 2023 ઉત્કૃષ્ટ શિક્ષણ કાર્ય માટે સંસ્થાના ફાઉન્ડર માનસી બાજપાઈ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો શ્રી ચાવડાને આ અગાઉ કબીર કોહિનૂર એવોર્ડ 2023 નવી દિલ્હી ખાતે અને હિન્દ શિરોમણી એવોર્ડ જયપુર રાજસ્થાન 2023 તથા ગુજરાત ગૌરવ એવોર્ડ નાગપુર મહારાષ્ટ્ર. શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ એવોર્ડ 2022 તલગાજરડા ભાવનગર ખાતે એનાયત થયેલ છે જેઓ એ ગુજરાત રાજ્ય તેમજ સમગ્ર શિક્ષણ જગત અને દાહોદ જિલ્લાનું ગૌરવ વધારેલ છે પ્રકાશિતાર્થે