ભાઠીવાડા પી એચ સી ખાતે ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબી રોગ ના દર્દી ઓ ને દત્તક લઇ પોષણ સહાય કીટ નું વિતરણ કરાયું.
નીલ ડોડીયાર
ભાઠીવાડા પી એચ સી ખાતે ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબી રોગ ના દર્દી ઓ ને દત્તક લઇ પોષણ સહાય કીટ નું વિતરણ કરવામાં આવ્યું
આજ રોજ તારીખ ૦૨/૦૩/૨૦૨૩ ના રોજ પ્રા આરોગય કેન્દ્ર ભાઠીવાડા ખાતે ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબી રોગ ના દર્દી ઓ ને દત્તક લઇ પોષણ સહાય કીટ નું વિતરણ ગલાલિયાવડ ના જિલ્લા સભ્ય સુધીરભાઈ લાલપુર વાલા ,જિલ્લા સભ્ય નીરજભાઈ મેડા,તાલુકા પ્રમુખ દાહોદ વિજય ભાઈ પરમાર , અને ડી ટી ઓ ડો. પહાડીયા અને તાલુકા પ્રમુખ મુકેશભાઈ ખચર , ભાઠીવાડા સરપંચ શ્રી રમીલાબેન ભાઠીવાળા પી એચ સી ના સ્ટાફ ગણ હાજર રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યું હતું.