દાહોદ જિલ્લામાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા એક પ્રસુતાને સફળતા પૂર્વક ડીલેવરી કરાવી.
સિંધુ ઉદય
હોળી ના પર્વ નિમિતે
EMT ઘટના સ્થળે ગામ જાદા ખેરિયા પૂનમ હોળીના દિવસે તાલુકો લીમખેડાના રોજ પ્રસુતાને અસહ્ય દુખાવો ઉપાડતા તત્કાલીન ૧૦૮ લઈને પહોંચ્યા હતા. આ કેસ અંગે વધુ માહિતી આપતા 108ના દાહોદ તાલુકા E M E શ્રી મનોજ વિશ્વકર્મા સાહેબે જણાવ્યું હતું કે પ્રસુતાને વધુ દુખાવો ઉપડયો હતો.108ની રિંગ રણકતા જ ગણતરીની મિનિટોમાં જ 108ની ટીમના (108 Emergency Ambulance Service IFT લોકેશન ના કર્મચારી EMT. નીલકંઠ પરમાર પાયલટ.વિષ્ણુ પારગી સાથ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સગર્ભાને પીડા અસહ્ય હોવાથી કોલર પોતાનું પ્રાઇવેટ વાહન લઈને આગળ આવતા રસ્તા માજ એમનું વાહન સાઈડ પર રાત્રે 1:30 વાગે 108 ને સાઈડમાં જ ઊભી રાખી એમ્બ્યુલન્સના સ્ટાફે E M T નીલકંઠ પરમાર સહેબે સફળ ડિલિવરી કરાવી હતી ડો. રવી ચાવડાની મદદ મેળવી એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસુતિનિ સફળતા પૂર્વક ડિલિવરિ કરવામાં આવી હતી.


