ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ,દાહોદ ખાતે ૦૮ વર્ષીય બાળકી ના પેટ માથી અંદાજીત ૨૦૪ ૧૫ CM અને 2 Kg જેટલી ગાંઠ કીડની માંથી કાઢવામાં આવી
ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ,દાહોદ ખાતે ૦૮ વર્ષીય બાળકી ના પેટ માથી અંદાજીત ૨૦૪ ૧૫ CM અને 2 Kg જેટલી ગાંઠ કીડની માંથી કાઢવામાં આવી
ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ,દાહોદ ખાતે ૦૮ વર્ષીય બાળકીને રહેવાસી ઝાલોદના દર્દીજેઓને નાનપણથી પેટમાં ગાંઠ હતી. જે ઉમર વધતા વધી ગઈ. જેના માટે તેમને અલગ અલગ હોસ્પિટલમાં બતાવ્યું હતું, છેલ્લે ઝાયડસ હોસ્પિટલ,દાહોદ ખાતે બતાવવામાં આવ્યું હતું, જ્યાં બધી તપાસ કરતા દર્દીના રીપોર્ટ કરતા તેમને પેટમાં જમણી બાજુ કિડનીની મોટી જટિલ ગાંઠ હોવાનું જણાયું. જે ભાગ્યેજ જોવા મળે છે. અને જેનું ઓપરેશન ખુબજ જટિલ હોય છે. તેમ છતા ઝાયડસ હોસ્પિટલ,દાહોદ આ દર્દીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન કરીને દર્દીના પેટ માંથી અંદાજીત ૨૦૪ ૧૫ CM અને 2 Kg જેટલી ગાંઠ કીડની માંથી કાઢવામાં આવી. આ ગાંઠ શરીરની મુખ્ય નસોના આસપાસ હોય બહુ ઝોખમી હોવા છતા સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું જેની રીપોર્ટ કરતા તે Kidney teratoma dermoid છે. તેમ જણાયું અને આ સફળ ઓપરેશન સર્જન નિષ્ણાતો ડો.મધુકર વાઘ, ડો.કમલેશ ગોહિલ, ડો.રાહુલ પરમાર, ડો.સારવ, ડો.સુષ્મા રેડ્ડી તેમજ એનેસ્થેસિયામાં ડો.આનંદ દરજી તથા તેમની ટીમ વડેઆસફળ ઓપરેશનકરવામાંઆવ્યું. –