બ્રહમાકુમારી દાહોદ અને ગુજરાત રચનાત્મક સોસાયટી દાહોદ દ્વારા મહિલા દિવસ ની ઉજવણી કરાઇ.
નીલ ડોડીયાર
બ્રહમાકુમારી દાહોદ અને ગુજરાત રચનાત્મક સોસાયટી દાહોદ દ્વારા. મહિલા દિવસ ની ઉજવણી અંતર્ગત. ખુશહાલ મહિલા. ખુશહાલ પરિવાર વિષય પર કાયૅક્રમ યોજાયો વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર મહિલાઓ નુ સન્માન કરવામાં આવ્યું દાહોદ. આતંરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી અંતર્ગત પ્રજાપિતા બ્રહમાકુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિધાલય દાહોદ અને મહિલાઓ ના કલ્યાણ માટે કાયૅ કરતી સ્વૈચ્છિક સંસ્થા ગુજરાત રચનાત્મક સોસાયટી દાહોદ દ્વારા સદગુરુ ફાઉન્ડેશન ચોસાલા ના નિયામકશ્રી શરમિષ્ઠાબેન જગાવત.ભગીની સમાજ દાહોદ ના અગ્રણી શ્રીમતી હેમાબેન શેઠ.દાહોદ ના જાણીતા મહાવીર હોસ્પિટલ ના ગાયનેકોલોજિસ્ટ ડો.અનુબેન શાહ.બ્રહમાકુમારી સેવા કેન્દ્ર દાહોદ ના સંચાલીકા કપીલાદીદી તથા અગ્રણી મહિલા સામાજિક કાયૅકર ની પ્રેરક ઉપસ્થિતિમાં ખુશખુશાલ મહિલા.ખુશહાલ પરિવાર વિષય પર કાયૅક્રમ યોજવામાં આવ્યો હતો કાયૅક્રમ ની શરૂઆત મા ગુજરાત રચનાત્મક સોસાયટી દાહોદ ના પ્રમુખ નરેશભાઈ ચાવડાએ આવકાર અને સ્વાગત પ્રવચન કરયુ હતુ કાયૅક્રમ મા ઉપસ્થિત મહાનુભાવો એ મહિલા ઓ માટે આરોગ્ય. આધ્યાત્મિક .મહિલા શશકિતકરણ પર વિવિધ ઉદાહરણ આપી સરળભાષા મા ઉદબોધન કરયુ હતુ સમગ્ર કાયૅક્રમ નુ આધ્યાત્મિક રીતે સફળ સંચાલન બ્રહમાકુમારી સેવા કેન્દ્ર દાહોદ ના સંચાલિકા બ્રહમાકુમારી કપિલાદીદી એ કરયુ હતુ આ કાયૅક્રમ ની વિશેષતા ૮ મી માચૅ ના રોજ મહિલા દિવસ હોય મહિલા કલ્યાણ. મહિલા શશકિતકરણ. આરોગ્ય. કાયદાકીય માગૅદશન હસ્તકલા .સમાજસેવા ના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાયૅ કરનાર મહિલા અગ્રણીઓ નુ ગુજરાત રચનાત્મક સોસાયટી દાહોદ દ્વારા સન્માન પત્ર અને પુષ્પગુચ્છ ખેસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. બ્રહમાકુમારી દાહોદ વિધાલય ની વિસ્તાર પુવૅક માહિતી બ્રહમાકુમારી ઉરમીલાબેને આપી હતી આભાર વિધી બ્રહમાકુમારી રમીલાબેન ડાગીએ કરી હતી આ કાયૅક્રમ મા મોટી સંખ્યામાં મહિલા ઓ ઉપસ્થિત રહી કાયૅક્રમ ને સફળ બનાવ્યો હતો