આઈ.ટી.આઈ જેસાવાડા ખાતે અગ્નિવીર ભરતી અંગે માર્ગદર્શન સેમીનાર યોજાયો

સિંધુ ઉદય

આઈ.ટી.આઈ જેસાવાડા ખાતે જિલ્લા રોજગાર કચેરી, દાહોદના કાઉસેલર ધર્મેશભાઈ ચૌહાણ દ્વારા “અગ્નિવીર”ભરતી ૨૦૨૨-૨૩ અંગે માહિતી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈટીઆઈ અધિકારીશ્રી, સ્ટાફ ગણ તેમજ તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: