અનુદાનિત શાળાઓને મળવા પાત્ર બાકી ચાલુ વર્ષની નીભાવ ગ્રાન્ટ દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારીના નેજા હેઠળ ફાળવવામાં આવી.
નીલ ડોડીયાર
દાહોદ જિલ્લાની તમામ અનુદાનિત શાળાઓને મળવા પાત્ર બાકી ચાલુ વર્ષની નીભાવ ગ્રાન્ટ દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારીના નેજા હેઠળ ફાળવવામાં આવી જિલ્લાના શિક્ષકોમા ખુશીનો માહોલ દાહોદની DEO કચેરી દ્રારા જિલ્લા શિક્ષણાઘીકારીના નેજા હેઠળ દાહોદ જિલ્લાની તમામ અનુદાનિત શાળાઓને મળવા પાત્ર બાકી ચાલુ વર્ષની નિભાવ ગ્રાન્ટ એક કરોડ પંચાણુ લાખ* રૂપિયા ફાળવી દેવામાં આવ્યા છે જે જિલ્લાની તમામ અનુદાનિત શાળાઓ માટે આનંદ તેમજ ગૌરવની વાત છે દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષણાઘીકારી મયુરભાઈ પારેખએ ચાર્જ લીધાં બાદ ખુબજ ટૂંકા ગાળામાંજં આ ઐતિહાસિક કામ બાહોશ અને કુશળમા.DEO મયુરભાઇ પારેખએ પૂર્ણ કર્યું છે જે ખુબજ પ્રશંસનીય છે જેમાં દાહોદ જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમા ખુશીની લહેર ફેલાઇ જવા પામી છે આટલા ઝડ્પથી કાર્યો અને નિર્ણય કરનાર કરે તો થઈ શકે એમા કોઈજ સંચય નથી એનું સાક્ષાત ઉદાહરણ વર્તમાન DEO છે.જિલ્લાની તમામ શાળાઓ વતી જીલ્લાના તમામ ઘટક સંઘો વતી નવા શિક્ષણાઘીકારી મયુર ભાઈ પારેખ ને હાર્દિક અભિનંદન અને આજ રફતાર થી કામો કચેરીના વડા મારફતે ટિમ DEOને સાથે રાખીને થશે તો ખુબજ ટૂંકા ગાળામાં કચેરીમાં કોઈજ પેન્ડિંગ કામો રહેશે નહીં જે નક્કર વાસ્તવિક છે..જીલ્લા ના કર્મીઓ માં કચેરીના કામો માટે નિરાશા હતી તે ૧૦૦℅ દુર થશે.