અસાયડી ગામ નજીક અમદાવાદ ઇન્દોર હાઇવે પર બસ અને 407 ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયોં.
રમેશ પટેલ /સંજય હાટીલા
દાહોદ જિલ્લાનાં દેવગઢ બારીયાં તાલુકાનાં અસાંઈડી ગામ નજીક અમદાવાદ ઇન્દોર હાઇવે પર બસ અને 407 ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયોં એકમુ મોત એક ગંભીર રીતે ઈજાઓ થતા સારવાર અર્થે દાહોદનાં ઝાયડસં હોસ્પિટલ ખસેડાયો
આજ તા.25.3.2023 શનિવારનાં રોજ વહેલી સવારે વડોદરાથી ભોપાલ જતાં અકસ્માત ટેમ્પા ચાલકને અકસ્માત નડ્યો એકનું મોત નીપજ્યું પ્રાપ્ત વિગત અનુસાર વડોદરાથી ભોપાલ જતાં ટ્રક ટેમ્પામાં ખરાબી આવતા ટેમ્પા ચાલકે 407 ટેમ્પો હાઇવે નજીક ઉભો રાખ્યો હતો તેં દરમિયાન ટેમ્પાને રીપેરિંગ કરવા પાનાં પક્ક્ડ લઈ ટેમ્પા નીચે જઈ રીપેરીંગ કરતા હતા તેં સમયે ટેમ્પાને અમદાવાદ તરફથી પૂરઝફપે અને ગફલત ભરી રીતે ચલાવી લાવાતા બસંનાં ચાલકે 407 ટેમ્પાને પાછળથી જોસભેર ટક્કર મારતા ટેમ્પા નીચે કામ કરી રહેલ રાજેશભાઈ ટેમ્પાનાજ ટાયર નીચે આવી જતાં રાજેશ ભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પગલે ઘટના સ્થળેજ રાજેશભાઈનું મોત નીપજ્યું હતું અને ટેમ્પાની કેબીનમાં બેઠલ ચાર ઇસમોમાંથી એક જેનું નામ માજીદ ભાઈ શેખને શરીરે હાથ પગે ઈજાઓ પહોંચી હતી તેમજ ત્રણ જેટલા લોકોનું આબાદ બચાવ થયું હતું અકસ્માત થતા આસપાસના લોકો ડોડી આવી ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઈસમને 108 મારફતે દાહોદના ઝાયડસં હોસ્પિટલ ખાતેં ખસેડવામાં આવ્યા હતા ને ઘટનાની જાણ પોલીસને તથા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માતના મોતના ગુન્હાના કાગડો કરી બસ ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તેજવીજં હાથ ધરી અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકને રાકેશ ભાઈના મૃતદેહને pm અર્થે ખસેડી કાયદેસની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ઘરવામાં આવી છે