દાહોદ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી મયુર એસ પારેખ ની સુઝબુઝ થી ત્રણ વર્ષ પછી બે કર્મચારીને મળ્યો ન્યાય.
દાહોદ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી મયુર એસ પારેખ ની સુઝબુઝ થી ત્રણ વર્ષ પછી બે કર્મચારીને મળ્યો ન્યાય
આજરોજ મા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી મયુર એસ પરીખ ની અનોખી કાર્યશૈલી દ્વારા ત્રણ વર્ષથી રઝળતા ફરતા બે કર્મચારીઓ ને હાજર કરવામાં આવેલ નહોતા જુના ડી ઈ ઓ એ તો સદર કર્મચારીઓને સાત સાત મહિના સુધી એમ્પ્લોઇ નંબર કે પગાર પણ ચુકવેલ નહોતા પરંતુ મયુર એસ પારેખ દાહોદ નો ચાર્જ લેતાની સાથે એક પછી એક વણ ઉકેલયા પ્રશ્નોનો નો સુખદ નિરાકરણ કરેલ છે .સદર બે કર્મચારીના ત્રણ વર્ષથી પડતર પડેલ પ્રશ્નોનો ડી ઈ ઓ દ્વારા સદર શાળાના સંચાલક મંડળના મંત્રીશ્રીને બોલાવીને સમાધાન કરી વલણ અપનાવાડી સુલેહ પૂર્વક નિર્ણય લેવડાવેલ છે. જેના કારણે બે કર્મચારીઓ તથા શાળાના સંચાલક મંડળના મંત્રી ખૂબ જ ખુશ છે જે બદલ તમામ ઘટક સંધ મયુર પારેખ ફરજ કર્તવ્ય વિશે વખાણ કરી દાહોદ જિલ્લા માટે તેઓ એક અભૂતપૂર્વ ડી ઈ ઓ તરીકે તરી આવેલ છે તેવી લાગણી સૌ શિક્ષણવિદો અનુભવ કરી રહેલ છે. તમામ ઘટક સંધ સાહેબ નો આભાર માને છે.