જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ ના માર્ગદર્શન હેઠળ સિંગવડ તાલુકામાં ટી એલ એન વકઁસોપ યોજાયું
તાલુકો :- સીંગવડ રમેશ પટેલ
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ ના માર્ગદર્શન હેઠળ સિંગવડ તાલુકામાં ટી એલ એન વકઁસોપ
બીઆરસી કોઓર્ડીનેટર સામજીભાઈ કામોળના આયોજનથી ધોરણ ૧ થી ૮ ના વિષયોના જે કઠિન મુદ્દાઓ છે અને તેની અધ્યયન નિષ્પત્તિઓ છે તેને સરળતાથી બાળકોને સમજાવી શકાય તે માટે તાલુકાના તજજ્ઞ શિક્ષકો દ્વારા ટી એલ એમ વર્કશોપ નું યોજાયો કરવામાં આવ્યું જેની અંદર છ થી આઠ અને એક થી પાંચના વિષયોના અલગ અલગ એકમના ટી એલ એમ બનાવી સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા.. સી આર સી કોઓર્ડીનેટર અમરસિંહ જી વણકર તેમજ બી આર સી કો શામજીભાઈ કામોળ દ્વારા ટી એલ એમ અને તેના ઉપયોગ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું.. સુંદર ટી એલ એમ બનાવનાર સૌ શિક્ષકો ને। અભિનંદન પાઠવ્યા.. તમામ શાળામાં ટી એલ એમ નો યોગ્ય ઉપયોગ કરી બાળકો સરળતાથી શીખે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.


