ફતેપુરા ફખરી મસ્જિદમાં 80 મી મિલાદની કેક કાપી ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર – શબ્બીરભાઈ સુનેલવાલા – ફતેપુરા
ફતેપુરા ફખરી મસ્જિદમાં 80 મી મિલાદની કેક કાપી ઉજવણી કરવામાં આવી
સૈયદના આલી કદર મુફદૃલ સૈફુદીન સાહેબ ની 80, મી મિલાદને કેક કાપીને ઉજવણી કરવામાં આવી દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ડોક્ટર સૈયદના આલી કદર મુફદૃલ સૈફુદીન સાહેબ ની 80 મી મિલાદના મોંકે પર ફતેપુરા મુકામે આવેલ ફખરી મસ્જિદમાં જનાબ શેખ હુસેન ભાઈ ખેરીવાલા ના વરદ હસ્તે કેક કાપીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી 80 મી મિલાદ મુબારક મુબારક સૈયદના મુફદલ સેફુદ્દીન જિંદાબાદ જિંદાબાદ મોલા મોલા મુફદૃલ મોલાના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યો હતો




