સામાજિક કાર્યકર્તા અને સમાજ સેવક ભાઈ ચાવડાને સન્માન પત્ર આપી શાળ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
પૂર્વ કેન્દ્ર મંત્રી અને સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું આજરોજ ૧૩૨ મી ડો બાબાસાહેબ આમ્બેડકર જન્મ જયંતિ નિમિત્તે આયોજિત કાયૅક્રમ મા સમાજ સેવા.માનવસેવા તથા વિવિધ રચનાત્મક સેવાકાર્યો મા ઉત્કૃષ્ટ યોગદાન બદલ નરેશભાઈ ચાવડાને ભારત સરકાર ના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદ લોકસભા ના સાસંદ આદરણીય શ્રી જસવંતસિહ ભાભોર સાહેબ ના હસ્તે શાલ ઓઢાડી અને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું. આ પ્રસંગે દાહોદના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કીશોરી .નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતી રીનાબેન પંચાલ પક્ષના પદાધિકારીઓ. મહાનુભાવો ની પ્રેરક ઉપસ્થિત રહ્યાં હતાં