બાંડીબાર ગામ ની એમ .& એન.બ્રધર્સ હાઈસ્કુલ માં સાંસદ ગ્રાન્ટમાંથી રૂ .9 લાખ ના ખર્ચે ૨ નવીન વર્ગખંડનું લોકાર્પણ

ગગન સોની / ધ્રૃવ ગોસ્વામી, લીમડી
દાહોદ તા.૨૮
આજ રોજ દાહોદના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામ ની એમ .& એન.બ્રધર્સ હાઈસ્કુલ માં સાંસદ ગ્રાન્ટમાંથી રૂ .9 લાખ ના ખર્ચે ૨ નવીન વર્ગખંડ નું દાહોદ જિલ્લા ના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!