આજરોજ દાહોદમાં ઐતિહાસિક કાર્ય જિલ્લા શિક્ષણ અધિકારી અને તેમની ટીમ દ્વારા.
સિંધુ ઉદય
દાહોદ ના ઇતિહાસ માં સૌપ્રથમ વખત દાહોદ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી મયુર પારેખ દ્વારા બીડુ ઝડપેલ કે દાહોદના કોઈપણ કર્મચારીનો કોઈપણ પ્રશ્ન બાકી રહેવું ના જોઈએ તે ઉદ્દેશને લઈને આજરોજ ડીઈઓ છેલ્લા અઠવાડિયાથી હિંમત પટેલ અને તેની ટીમ દ્વારા જિલ્લામાંથી આવેલ 385 ઉચ્ચતર પગાર ધોરણ અને રિવાઇઝ ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલોનો નિકાલ તથા 31. 5 23અને 31 .10 .23 ના રોજ વય નિવૃત્ત થતા કર્મચારીઓને 19 ફાઈલો નો નિકાલ કરી ગાંધીનગર ખાતે જમા કરાવેલ છે.દાહોદના ઇતિહાસમાં સૌપ્રથમ વખત આવી ઘટના ઘટી હોય તેવો પ્રથમ કિસ્સો છે જે બદલ મયુર પારેખ અને તેમની ટીમ નો દાહોદ જિલ્લા વિવિધ ઘટક સધો ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે ખરેખર હવે ટીમ દાહોદ શિક્ષણ સાર્થક થઈ રહી છે

