એસપીસીના કેડેટનો છ દિવસીય સમર કેમ્પ અંતર્ગત એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કુલ, ખરેડી ખાતે કાર્યક્રમ યોજાયો.

સિંધુ ઉદય

એસપીસીના કેડેટનો છ દિવસીય સમર કેમ્પ અંતર્ગત એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કુલ, ખરેડી ખાતે કાર્યક્રમ યોજાયો.

દાહોદ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજીત એસપીસીના કેડેટનો છ દિવસીય સમર કેમ્પ અંતર્ગત કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કુલ, ખરેડી ખાતે યોજાયો હતો. આ વેળા કલેક્ટરશ્રીએ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, એએસપી શ્રી જગદીશ બાંગરવા સહિતના અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. એસપીસીના છ દિવસીય સમર કેમ્પમા એસપીસી કેડેટ્સ વચ્ચે જી ૨૦ સમિટ તથા મને શું થવું ગમે વિષય પર નિબંધ લેખન સ્પર્ધા રાખવામાં આવી હતી તેમજ ડૉકટરની ટીમ દ્વારા વિવિધ બીમારીઓ અને તેનાથી બચવા ઉપાયો બાબતે સમજ આપવામાં આવી હતી. ૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!