પિપલોદ પોલીસ સ્ટેશન વીસ્તારના મોટીઝરી ગામે તળાવ નજીક કુવા માંથી અજાણી સ્ત્રી ની લાસ મળી આવી.
રિપોર્ટર – રમેશ પટેલ
આજરોજ પિપલોદ પોલીસ સ્ટેશન વીસ્તારના મોટીઝરી ગામે તળાવ નજીક કુવા માંથી અજાણી સ્ત્રી ની લાસ આશરે 25 વર્ષ જેટલી ઉંમરની શરીરે મધ્યમ બાધાની બદને પંચરંગી જેવા રંગનુ ટોપ તેમજ કમરે કાળા કલરની લેંગીસ પહેરેલ છેં તેમજ બન્ને પગે છડા પહેરવાની જગ્યાએ કાળી દોરી બાંધેલ છેં તેમજ પગની આંગળીઓમાં ધાતુની વિછુંડી પહેરેલ છેં જે આશરે 5×4 ઉચાઇની લાસ મળી આવેલ છે. જે અંગે કોય માહિતી મળે તો પીપલોદ પોલીસ સ્ટેશનમા સંપર્ક કરવો.