મહુધાના આડીનાર ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું ૭૭ જેટલી દીકરીઓ એ પ્રભુતામાં પગલાં પાડ્યા.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
મહુધાના આડીનાર ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, ૭૭ જેટલી દીકરીઓ એ પ્રભુતામાં પગલાં પાડ્યા મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહિડા દ્વારા માબાપ વગર ની દીકરીઓ માટે ૭૭ જેટલી દીકરીઓ એ પ્રભુતામાં પગલાં પાડ્યાતમામ દીકરીઓ મહુધા વિધાનસભાઆડીનાર ખાતે મહુધા વિધાનસભા ના ધારાસભ્ય સંજયસિંહ મહિડા અને શિવાજી ફાઉન્ડેશન દ્વવારા આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમ માં વડતાલ સ્વામિનારાયણ ધામ ના પૂ મહંત નૌતમસ્વામી કેન્દ્રીય સંચાર મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ તમામ જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઇ બ્રાહ્મભટ પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગોરધનભાઈ જડફિયા તમામ વિધાનસભા ના ધારાસભ્યો ખેડા જિલ્લા પોલીસવડા રાજેશ ઘડિયા અમુલ ડેરી ના ચેરમેન વિપુલભાઈ પટેલ મરીડા મેલડી ધામ ના સિદ્ધુભા જિલ્લા અને તાલુકા માં મોટી સંખ્યા માં કાર્યકરો ઉપસ્થિત રહ્યા




