ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની વાંચન સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ
સાગર પ્રજાપતિ,સુખસર
સુખસર તા.૦૪
સુખસર÷ફતેપુરા તાલુકામાં તાલુકા કક્ષાની વાચન સ્પર્ધા યોજવામાં આવી હતી.તેમાં ધોરણ ત્રણ થી પાંચ સુધીના બાળકો વચ્ચે યોજાયેલ વાંચન સ્પર્ધા માં સરસવા પૂર્વ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની સુવર દિવ્યાબેન પ્રથમ નંબર આવેલ છે. જે બદલ શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અને જિલ્લા કક્ષાએ પણ શાળાનું નામ રોશન કરે તેવી આશા સાથે આશીર્વાદ પાઠવવામાં આવ્યા છે.
#Dahod #Sindhuuday

