જીવન પ્રજ્ઞા વિદ્યાલય માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની લબાના જતીક્ષા જગદીશભાઈ જે 92.33% સાથે S.S.C બોર્ડની પરીક્ષામાં ઝાલોદ તાલુકામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો.
ગગન સોની
જીવન પ્રજ્ઞા વિદ્યાલય માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની લબાના જતીક્ષા જગદીશભાઈ જે (99.63 PR) 92.33% સાથે S.S.C માર્ચ 2022 -23 બોર્ડની પરીક્ષામાં ઝાલોદ તાલુકામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો.S.S.C માર્ચ 2022 -23 બોર્ડની પરીક્ષામાં લીમડી ખાતે આવેલ જીવન પ્રજ્ઞા માધ્યમિક શાળા શાળાની તેજસ્વી વિદ્યાર્થીની લબાના જતિક્ષા જગદીશભાઈ જે (99.63 PR) 92.33% સાથે સમગ્ર દાહોદ જિલ્લામાં ચોથો ક્રમ મેળવેલ છે , તથા તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો અને શાળાનું અને લીમડી નગર નું ગૌરવ વધાર્યું તે બદલ શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.