ખેડા પાસે પ્લાસ્ટિકની ફેક્ટરી આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
ખેડા પાસે પ્લાસ્ટિકની ફેક્ટરી આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી ખેડા પાસેના ગોબલજ ગામની સીમમાંઆવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણઆગ લાગતાં અફરાતફરી મચી હતી. આ આગમાં નડિયાદ, ખેડા, બારેજા,અમદાવાદ, અસલાલી સહિત ફાયરટીમની મદદ લેવામાં આવી હતી. આગનુંવિકરાળ સ્વરૂપ જોતા જ ફાયર વિભાગદ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યોછે.ખેડા તાલુકાના ગોબલજ ગામની સીમમાંફોર્મોસા સિન્થેટિક્સ પ્રાઇવેટ લિમિટેડનામની ફેક્ટરી આવેલી છે. જેમાંસોમવારે વહેલી સવારે આગ લાગવાનીઘટના બની હતી. આગ એટલી વિકરાળહતી કે, આગનો ધુમાડો પાંચ કિલોમીટરદૂરથી જોઈ શકાતો હતો.આગની જાણ ફાયરબ્રિગેડની ટીમનેકરતાં નડિયાદ, ખેડા, બારેજા,અસલાલી, ધોળકા અને અમદાવાદનાફાયર ફાઇટરની ટીમ બનાવ સ્થળે આવીપાણીનો મારો ચલાવી આગ પર કાબૂમેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. હાલઆગ લાગવાનું પ્રાથમિક અનુમાનશોર્ટસર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે.પ્લાસ્ટીકના રોલ બનાવતી ફેકટરીમાંવહેલી સવારે ભીષણ આગ લાગી હતી.આગની જાણ થતાં જ નડિયાદ ફાયરબ્રિગેડના ત્રણ વૉટર બ્રાઉઝર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગનું વિકરાળસ્વરૂપ જોતા જ ફાયર વિભાગ દ્વારામેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.નડિયાદ, ખેડા, અસલાલી, અમદાવાદ,ધોળકા, બારેજા ફાયર બ્રિગેડની ટીમોએઆગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો કર્યોહતો. ફેકટરીમાં મોટા પ્રમાણમાંપ્લાસ્ટીકના રોલ અને રો મટીરીયલહોવાના કારણે ભીષણ આગ લાગીહોવાનું ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથીજાણવા મળ્યું છે. સદનસીબે આઘટનામાં કોઈ જાનહાનિ થઇ ન હતી.