ઝાલોદ અને લીમડી માર્કેટયાર્ડમાં કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ ને ખુલ્લો મુકતા ધારાસભ્ય મહેશ ભૂરિયા.
પંકજ પંડિત
ઝાલોદ અને લીમડી માર્કેટયાર્ડમાં કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ ને ખુલ્લો મુકતા ધારાસભ્ય મહેશ ભૂરિયા જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટા પ્રમાણમાં હાજર રહ્યા *આદિજાતિ ખેડૂતો માટે સરકાર ની કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેકટ 2023 – 24 અંતર્ગત લીમડી માર્કેટયાડ તેમજ ઝાલોદ માર્કેટયાડ મા આજરોજ કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેકટ ને 130-ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા ની અધ્યક્ષતામા ખુલ્લો મુકી ખેડુતોને વિતરણ કરવામા આવ્યુ જેમા ઉપસ્થિત 130 – ઝાલોદ વિધાનસભા ના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા , જીલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા જીલ્લા પંચાયતના સભ્ય લલીત ભુરીયા. સુનિલ હઠીલા , ઝાલોદ તાલુકા પંચાયત ઝાલોદ ના ઉપપ્રમુખ શ્રીમતિ અનિતા મછાર , ઝાલોદ તાલુકાના ભા. જ. પા પ્રમુખ મુકેશ પરમાર ,મહામંત્રી સુરેશભાઇ ,કાળુભાઈ નિસરતા ભાજપા ઉપ મુકેશભાઈ ખાંગુડા, એ. પી. એમ. સી. ના ડીરેકટર હિતેશ પટેલ, પંકજ કણૉવટ , જેસીંગભાઈ વસૈયા, જી. એસ. એફ. સી. ના મેનેજર ધરતીબેન, ચીટનિસ પરમાર સાહેબ પુખરાજ રોજ, સોનુ ધાકડ ડેપો મેનેજર તેમજ કાયૅકતાઁઓ તેમજ આજુબાજુ ના સરપંચો ખેડુત ભાઈઓ અને બહેનો પધારી કીટ મા સોયાબીન. તુવેર.. ડી. એ. પી. ખાતર-1 તેમજ નેનો યુરીયા વિતરણ કરવામાં આવ્યું અને આજના દિવસ થી આદિજાતિ ખેડૂતો માટે ખાતર બીયારન ડેપો ખુલ્લો મુકવામાં આવ્યો