સમગ્ર રાજ્યમાં તા ૧૨,૧૩. અને 14. જૂન 2023.રોજ કેળવણી મહોત્સવ .
સંજય જયસ્વાલ લુણાવાડા
સમગ્ર રાજ્યમાં તા ૧૨,૧૩. અને 14. જૂન 2023. રોજ કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ આયોજન કરવામાં આવ્યું છેઃ. જે અંતર્ગત મહિસાગર જિલ્લામાં. શાળા પ્રવેશોત્સવ. અમલીકરણ . સમિતી પમુખ. અને. કલેક્ટર ભાવિન પંડ્યા માગૅદશૅન. હેઠળ. જિલ્લા પંચાયત હસ્તક. 1191 પ્રાથમિક શાળાઓ. ખાતે. પ્રાથમિક શાળાઓ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે કાયૅકમ મુજબ. જિલ્લામાં કુલ 146 રૂટ ગ્રામ્ય અને શહેરી. વિસ્તાર માટે નક્કી કયૉ છે સમગ્ર મહિસાગર જિલ્લામાં. ધો 1 આંગણવાડી આપે બાલવાટિકા માં કુલ 15889 બાળકો નુ નામકન કરવામાં આવશે તેમ. જિલ્લા પ્રાથમિક શિક્ષણ. અધિકારી અવનીબા મોરીએ. જણાવ્યું. છે ઉલ્લેખનીય છે.કે.મહિસાગર જિલ્લામાં. શાળા પ્રવેશોત્સવ. કાર્યક્રમ કલેક્ટર ભાવિન પડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી સી અને પટેલ માગૅદશૅન હેઠળ જિલ્લાનુ કોઈ પણ બાળક કે જે પવેશ પાત્ર છે તે શાળા પવેશ થી વંચિત ના રહી જાય. તે. માટે. જિલ્લા પ્રાથમિક. અધિકારી અને તેમની ટીમ. કામ કરી રહી છે ધો. 1 2226 આંગણવાડી 2177 બાલવાટિકા 11476 નામાંકન થશે