ફડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી મહીસાગર જિલ્લાનામો વિવિધ વિવિધ વિસ્તારોમાંથી દુધની બનાવટ અને પાણી ના સેમ્પલ લેવામાં આવ્યો.
સંજય જયસ્વાલ સંતરામપુર
ફડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી મહીસાગર જિલ્લાનામો વિવિધ વિવિધ વિસ્તારોમાંથી દુધની બનાવટ અને પાણી ના સેમ્પલ લેવામાં. આવ્યો 3 સેમ્પલ ફેલ થતાં દંડાત્મક કાર્યવાહી કરવામાં. આવશે ,મહીસાગર જિલ્લાનામો ફંડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અલગ-અલગ જગ્યાઓ પર વેચાણ થતાં ઠંડા પીણા દુધની બનાવટ વસ્તુઓ પાણી જે ગુણવત્તા. સભર છે કે નહીં અને તે ખાવા લાયક છે કે નહીં તે તપાસ હાથ ધરવામાં આવેલ હતી જેમાં અલગ-અલગ લેવાયલા સેમ્પલમોથી પાણી અને પનીર નુ સેમ્પલ ફેલ થયા છે જિલ્લામાં વિવિધ શહેરોમાં તાજેતરમાં ફુટ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દુધની બનાવટ અને પાણી મળી કુલ. 17 સેમ્પલ લેવામાં આવ્યો હતો જેમાં લુણાવાડા તાલુકામો અલગ-અલગ સેમ્પલ તપાસ કરવામાં આવી હતી જેમાં પાણી નો 2. સેમ્પલ ફેલ થયા હતા બીજી તરફ સંતરામપુર શહેરમાં લેવાયેલા સેમ્પલમોથી પનીરનુ સેમ્પલ ફેલ થયુ હતું ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર લુણાવાડા તાલુકાના નાના સોનેલા આવેલ કાન્હો એન્ટરપાઇઝમોથી એકવાફીલ અને બિલસન બ્રાન્ડના પાણી ના સેમ્પલ લેવામાં આવ્યો એકવાફીલ અને બિલસન બ્રાન્ડની મિનરલ વોટરની કંપની આવેલ છે જેના સેમ્પલ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસણી ફેલ થયા છે સંતરામપુર શહેરમાં મુક્તેશ્વર મહાદેવ પાલૅરમોથી મલાઈ પનીરનુ સેમ્પલ લેવાયુ હતુ જે તપાસણીમો ફેલ થયુ હતુ ફેલ થયલ સેમ્પલ અંગે હવે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે




