9 વર્ષ ના સેવા, સુશાસન,અને ગરીબ કલ્યાણ અંતર્ગત અલ્પકાલીન વિસ્તારક યોજના માં આવ્યું.
પંકજ પંડિત
જનસંપર્કથી જનસમર્થન, જનસમર્થનથી જનવિશ્વાસ… તારીખ ૨૫-૦૬-૨૦૨૩ ના રોજ માન. પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના 9 વર્ષ ના સેવા, સુશાસન,અને ગરીબ કલ્યાણ અંતર્ગત અલ્પકાલીન વિસ્તારક યોજના માં વખતપુરા બુથ નંબર – 145 માં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શીતલકુમારી વાઘેલા અને તાલુકા પંચાયત સભ્ય નિલેશભાઈ હાંડા ,સરપંચ શ્રી દલુભાઈ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી. બુથ પ્રમુખ અને શક્તિ કેન્દ્રના પ્રમુખ સાથે ઘર સંપર્ક દરમ્યાન સ્ટીકર લગાવ્યા, પત્રિકા વિતરણ કરી, કેન્દ્ર સરકાર ની સિદ્ધિઓ અને યોજનાઓ ની જાણકારી આપી તથા 9090902024 નંબર પર મિસકોલ કરાવી સંપર્ક અભિયાન માં જોડ્યા અને વિસ્તારક યોજનાની શરૂઆત કરાવી.



