દુર્ઘટના-માનગઢ ફરીને પરતફરતાં12 યુવાનો ઉખરેલી નદીમાં નાહવા ઉતરતાં2 મોત.

સંજય જયસ્વાલ

દુર્ઘટના–માનગઢ ફરીને પરતફરતાં 12 યુવાનો ઉખરેલી નદીમાં નાહવા ઉતરતાં 2 મોત,મોરવા હડફ તાલુકાના માતરીયા ગામના 12 યુવાનો ઈકો ગાડી લઈને માનગઢ ફરવા ગયા હતા, માનગઢ ફરી ને પરત ફરતા રસ્તામાં સંતરામપુર તાલુકાના ઉખરેલીપાસેની નદીમાં 12 યુવાનનો નદીમાં નાહવા ઉતયો હતા,10 યુવાનો નદીની આજુબાજુ નાહી રહ્યા હતાજ્યારે કમલેશ બારીયા તથાઅક્ષય આ બંને યુવાનો નદીની અંદર નાહવા જતાં ઊંડા પાણીમાં ખેંચાતાં બુમાબુમ કરી હતી,પરંતુ ઉંડા પાણીમાં બે યુવાનોગરકાવ થઈ જતાં ડુબી ગયા હતા,જ્યારે નદીના કિનારા પાસે નાહવા ઉતરેલા 10 યુવાનનોબહાર નિકળી જતાં તે્્ઓનો આબાદ બચાવ થયો હતો,બનાવની જાણ થતાં પોલીસ તથા આસપાસના લોકો ને થતાં નદીના કિનારે દોડી આવ્યા હતા, નદીમાં શોધખોળ કરતા બંને યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતા, પોલીસે બંને યુવાનનો મૃતદેહ બહાર કાઢીને પી, એમ, અથૅ મોકલી આપવામાં આવ્યા છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: