સંજેલી ના કણબી ફળિયાના લોકો ને ગટરના પાણી તેમજ વરસાદી પાણી.

સિંધુ ઉદય

સંજેલી ના કણબી ફળિયાના લોકો ને ગટરના પાણી તેમજ વરસાદી પાણી ના નિકાલમાટે વારંવાર આવેદનો આપવાપડેછે .મામલતદાર કચેરી અને ટિડોયો કચેરી માં થી જોવામળ્યો રાજકીય રંગ તાલુકાની સરકારી કચેરીઓ પણ સમાધાન કરવામાં પાણીમાં બેસીગઇ .દાહોદ જિલ્લા ના સંજેલી નગરમાં આવેલ કણબી ફળિયામાં હાલમાંજ સરકારી યોજનામાં પાકો આર. સીસી રસ્તો બનાવવામાં આવ્યોહતો આજ ફળિયામાં રસ્તાની બન્ને સાઈડમાં ગટરોના પાણીના નિકાલમાટે પાકી ગટરો પણ મજુર થેયલી છે પરંતુ રાજકીય કાવાદાવા વચ્ચે હાલમાં માત્ર રસ્તાનુજ કામ કરી ભર ચોમાસા માં વરસાદી પાણી તેમજ ઘરવપરાશ ના પાણી ના નિકાલ બાબતે કેટલાક સ્થાનિક લોકો ખોટી દાદાગિરી કરી અમારા ઘરપાસેથી પાણી નહીં જવાદેવાની જીદપર રહેતા સોમવારના રોજ કણબી ફળિયાના લોકોએ આમ આદમી પાર્ટી ના પ્રમુખ સાથે ફરીએકવાર સંજેલી મામલતદાર કચેરી તેમજ તાલુકાના અધિકારીને એક આવેદન પત્ર આપી યોગ્ય નિકાલ લાવવામાટે રજૂઆતો કરીહતી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: