દાહોદ ખાતે પવિત્ર અધિક માસ અને મહામંડલેશ્વર શ્રી જગદીશદાસ મહારાજ ના જન્મ દિવસ નિમિત્તે મહા રુદ્ર અભિષેક પુજા કાયૅક્રમ યોજાયો.
સિંધુ ઉદય
દાહોદ ખાતે પવિત્ર અધિક માસ અને મહામંડલેશ્વર શ્રી જગદીશદાસ મહારાજ ના જન્મ દિવસ નિમિત્તે. મહા રુદ્ર અભિષેક પુજા કાયૅક્રમ દાહોદ પવિત્ર અધિક માસ મા દાહોદ ખાતે આવેલ રામજી મંદિર ના મહારાજ મહામંડલેશ્વર શ્રી જગદીશ દાસજી ના જન્મ દિવસ નિમિત્તે રામાનંદ પાકૅ ખાતે મહારુદ્વ અભિષેક પુજા નુ આયોજન કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે દાહોદ ના ભક્ત તથા શ્રધ્ધાળુઓ એ ઉત્સાહ પૂર્વક પુજા મા ભાગ લીધો હતો પુજા ની વિધિ પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવી હતી.શ્રી જગદીશદાસ મહારાજ ના જન્મ દિવસ ની રાજકીય આગેવાનો. સામાજિક આગેવાનો. સંતો મહંતો પદાધિકારીઓ અને ભકત શ્રધ્ધાળુઓ એ શુભેચ્છાઓ. શુભકામનાઓ પાઠવી આશીર્વાદ પ્રાપ્ત કરી ભોજન ભંડારા નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી