મહીસાગર જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા સંકલન સમિતિ ભાગ -1,ભાગ 2ની બેઠક કલેકટર ભાવિન પંડ્યા અધ્યક્ષ સ્થાને યોજાઈ.

સંજય જેસવાલ

મહીસાગર જિલ્લા સંકલન સમિતિની બેઠક:. જિલ્લા સંકલન સમિતિ ભાગ -1 ભાગ 2ની બેઠક કલેકટર ભાવિન પંડ્યા અધ્યક્ષ સ્થાને યોજાયી,મહીસાગર જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની ભાગ 1 અને 2 ની બેઠક કલેકટર ભાવિન ના અદયયક્ષસ્થાને જિલ્લા સેવા સદન કલેકટરની કચેરીના સંભાખંડમા યોજાઈ હતી, જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાએજિલ્લામાં વહીવટ સરળ,સુગમ અને ઝડપીબંને, સરકાર ની જનહિત કારી યોજનાઓની યોગ્યઅને ઝડપી અમલ થાય તે માટે બેઠકમાં સંકલનસમિતિના પશ્રોને વિવિધ વિભાગોએ પરસ્પર સંકલન સાધી, વ્યવહારુ અભિગમ આપનાવિને નાગરિકોના પશ્રોને આયોજનબદ્ઘ રીતે પુણેકરવા માટે કેટલાક રચનાત્મક સુચના આપીમાર્ગદર્શિક કયો હતા,આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી પોતાના વિભાગ દ્વારા અપાયેલા લક્ષ્યાંક અને સિદ્ધી અંગે પ્રેઝન્ટેશન માં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગેની આંકડાકીય વિગતો રજૂ કરવામાં આવી હતી,આ પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદતેઓએ બાકી કામોના લક્ષ્યાંકો ઝડપી અને સમયસર પૂણૅ કરી પત્રકોનિયમિત મોકલી તેની ડેટાએન્ટી કરાવી લેવા જણાવ્યું હતું વધુમાં અરજદારની પડતર અરજીઓ નાગરિક અધિકાર પત્રની અરજીનો નિકાલ કચેરીની તપાસણી, બાકીસરકારી લેણાની વસુલાતની ઝુંબેશ સરકારી કર્મચારીના બાકી પેન્શન કેસ વગેરે બાબતો અંગેની સમીક્ષા કરી સંબંધિતોને જરૂરી સુચનો કર્યા હતા,જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક બાલાસિનોર ધારાસભ્યમાનસિંહ ચૌહાણ અનેલુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચોહાણતરફથી રજૂ થયેલાપશ્રોની સમીક્ષા કરતાં કલેકટર દ્વારા જનપ્રતિનિધિઓના પશ્રોપરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિતક કરી ,સમય મર્યાદામાં તે પશ્રોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓનેતાકીદ કરી હતી,આ બેઠકમાં પોલીસ અધિક્ષક આર,પી, બારોટ,અધિક નિવાસી કલેકટર સી વી લટા પ્રાયજન વહીવટદાર ખેતી વાડી અધિકારી, પ્રાંત અધિકારીઓ તથા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: