લુણાવાડા કોડીયા પાટીયા પાસે પેસેન્જર ભરેલી બસ એકાએક પલટી મારી ગઇ.

સંજય જયસ્વાલ

લુણાવાડા કોડીયા પાટીયા પાસે પેસેન્જર ભરેલી બસ એકાએક પલટી મારી ગઇ:સ્થાનિક લોકોના ટોળાધટના સ્થળે દોડી આવ્યાબે દિવસ માં એસટી બસઆકસ્માત ત્રીજા બનાવઆજે નવસારી જિલ્લાના ચીખલી ફડવેલ માગૅ પર બે સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મોત નિપજ્યું હતું જ્યારે ગતરોજ દોહોદ જિલ્લાના ઝાલોદ પાસે વેલપૂરા બે એસટી બે સામસામે ભટકાઈ હતી જેમાં ૨૬લોકો ધાયલ થયો હતો ત્યારે આજરોજ મહીસાગર જિલ્લાની એસ,ટી‌‌ બસે પલટી મારીછે,બે દિવસમાં અલગ અલગ જગ્યાઓ પર એસ,ટી, બસના અકસ્માતના બનાવ સામે આવી રહ્યા છે, ત્યારે આજે મહીસાગર જિલ્લામાં વધુ એક એસ,ટી, બસને અકસ્માત નડયો છે, લુણાવાડા તાલુકાના વિરપુર બાલાસિનોરહાઈવે માર્ગ પર કીડીયા પાટીયા પાસે પેસેન્જર ભરેલી બસ પલટી મારી ગઇ,આ બસ ભરૂચ જિલ્લાના જંબુસર ડેપોની છે જે મહીસાગર ખાનપુર તાલુકામાં આવેલ કારંટાથી જંબુસર જઈ રહી હતીત્યારે કોડીયા પાટીયા પાસે બસને અકસ્માત નડયો છે,બસ રોડની સાઈડમાં ઉતરીને પલટી ખાઈ ગઈ છે,અકસ્માતનો બનાવ બનતા જ આસપાસનાગામોના સ્થાનિક લોકોના ટોળા ધટના સ્થળે દોડી આવ્યા હતા,પ્રાથમિક માહિતી અનુસાર બસમાં ડ્રાઈવર કંડકટર સાથે ૧૨ જેટલો પેસેન્જર મુસાફરી કરી રહ્યા હતા, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઇ નથી પ્રાથમિક માહિતી અનુસાર બસમાં સવાર લોકો ને સામાન્ય ઈજાઓ પહોંચી છે, સમગ્ર બનાવ અંગે એસ, ટી,વિભાગને જાણ થતાંજ એસ, ટી, વિભાગ નાકમૅચારીઓ ધટના સ્થળેપોહોય્યા હતાં અને વધુ તપાસ હાથ ધરી છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: