ફતેપુરા માં ફખરી મસ્જિદમાં ઇમામ હુસેનને પુરજોશ માતમ કરાવતા અને આહો ભુકા કરાવતા જનાબ મુફદૃલભાઈ સાહેબ હમીદ.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા માં ફખરી મસ્જિદમાં ઇમામ હુસેનને પુરજોશ માતમ કરાવતા અને આહો ભુકા કરાવતા જનાબ મુફદૃલભાઈ સાહેબ હમીદ સુરત જામીયામાંથી મોલાની રજા મુબારકર્થી આવેલા જનાબ મુફદૃલભાઈ સાહેબ હમીદ શહીદે કરબલા ઈમામ હુસૈન ની યાદ માં હર સાલ મોહરમલ હરામની બીજી તારીખથી 10 મી તારીખ સુધી 9 દિવસ સુધી વાયજ કરવામાં આવતી હોય છે આ સાલ સુરત જામીયામાંથી જનાબ મુફદૃલભાઈ સાહેબ હમીદ ફતેપુરા મુકામે વાઇઝ માટે આકા મોલાની રજા મુબારક ર્થી આવેલા છે ફતેપુરા ફખરી મસ્જિદમાં ઇમામ હુસેન અને કરાબત વાલા તેમજ અહેલે બેત કરબલા ની જમીનમાં તીન દિવસના ભુખા અને પ્યાસા શહીદ થઈ ગયા તેના પૂરજોસ અંદાજ માં વાયજ કરી ઇમામ હુસેનનો પૂરજોશ માતમ કરાવી આહો ભુકા કરાવી રહ્યા છે તેમજ વાયઝ દરમિયાન દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના આલી કદર મુફદૃલ સેફુદ્દીન સાહેબ ત.ઉ.શ. ની લાંબી ઉંમર માટે અને સેહત તંદુરસ્તી માટે દુઆ કરી રહ્યા છે ફતેપુરા દાઉદી વહોરા સમાજના લોકો વેપાર ધંધા બંધ રાખી સમયના પહેલા વાયજમાં હાજર થઈ જાય છે સબીલે હુસેન કમિટીના મેમ્બરો માઇકનું કામકાજ સંભળતા મેમ્બરો તેમજ જમણ જમાડવાની ખીદત કરતા મેમ્બરો તથા જમાત કમિટીના મેમ્બરો સેક્રેટરી હુસામુદદ્દીનભાઈ નલાવાળા ટ્રેઝરી કુતબુદ્દીન ભાઈ ગુલામ અલી વાલા હતીમ ભાઈ ટીનવાલા હકીમુદ્દીનભાઈ સાથલીયાવાલા તેમજ પત્રકાર શબ્બીરભાઈ સુનેલવાલા ખીદમત કરી રહ્યા છે દસે દસ દિવસ બંને ટાઈમનું સામુહિક જમન જમાડવામાં આવે છે