લીટલ માસ્ટર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ લીમડી દ્વારા બાળકોને ચંદ્રના અલગ અલગ આકારો વિશે માહિતી આપવામાં આવી.
રમેશ પટેલ
લીટલ માસ્ટર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ લીમડી દ્વારા બાળકોને ચંદ્રના અલગ અલગ આકારો વિશે માહિતી આપવામાં આવી લીટલ માસ્ટર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ લીમડી દ્વારા તારીખ ૨૦ જુલાઈ ગુરુવારના રોજ ધોરણ ૪ થી ૮ ના બાળકોને શાળાના વિશાલસર અને રાણીબેન દ્વારા સમજાવવામાં આવ્યું હતું.કે આજે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ એપોલો 11 ચંદ્ર મિશનના ભાગ રૂપે ચંદ્ર પર મનુષ્ય દ્વારા પ્રથમ ઉતરાણની વર્ષગાંઠને ચિહ્નિત કરે છે. અને ચંદ્ર ના અલગ અલગ આકારો વિશે પણ કહેવામાં આવ્યું હતું. આજના દિવસે શાળાના આચાર્યા શ્રી મિત્તલ એન શર્મા ના માર્ગ દર્શન હેઠળ કાર્ય કરવામાં આવ્યું હતું.