એસ.સી. મોરચા દ્વારા ઝાલોદમા આર્યુવૈદિક ઉકાળાનું વિતરણ કરાયું

ગનન સોની / ઘ્રુવ ગોસ્વામી

લીમડી તા.૨૩
હાલ સમગ્ર ભારત દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી મુક્યો છે ત્યારે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં એસ.સી.મોર્ચા દ્વારા વોર્ડ નંબર ૩માં આર્યુવૈદિક ઉકાળાનું કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં કાઉન્સીલર બતુલભાઈ ડામોર, એસ.સી.મોર્ચા આટી સેલના જીતેન્દ્ર શ્રીમાળી, ઝાલોદ શહેરના પુર્વ પ્રમુખ ગોપાલભાઈ ધાનકા પણ જાડાયા હતા. આ આર્યુવૈદિક ઉકાળાનું મોટી સંખ્યામાં નગરજનોએ સેવન કર્યું હતુ.
#dahod sindhuuday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: