ખરેડી ગામે તળાવના પુલીયા પાસે ચાકલીયા રોડ પરથી પલ્સર મોટર સાયકલ પરથી બોટલો નંગ-૨૨૬ની કુલ રૂ.૩૭,૮૯૦/-નો મદ્દુામાલ બે આરોપીઓ સાથે ઝડપી પાડતી. દાહોદ તાલુકા કા પોલીસ.
દાહોદ અજય સાંસી
દાહોદ તાલુકાના ખરેડી ગામે તળાવના પુલીયા પાસે ચાકલીયા રોડ પરથી પલ્સર મોટર સાયકલ પરથી બોટલો નંગ-૨૨૬ની કુલ રૂ.૩૭,૮૯૦/-નો મદ્દુામાલ બે આરોપીઓ સાથે ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢી આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે
.દાહોદ જિલ્લામાં નાસતા ફરતાં આરોપીઓ, પ્રોહીબીશનની પ્રવૃતિઓ, જુગારના કેસો વિગેરે કેસો શોધી કાઢવા માટે દાહોદ જિલ્લા પોલીસવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે પોલીસને મળેલ બાતમીના આધારે ખરેડી ગામેતળાવના પલુ ીયા પાસેચાકલીયા રોડ પરથી (૧) દેવરાજભાઈ પપ્પભાઈ જાતેન સીસોદીયા (સાંસી) રહે. રળીયાતી સાંસીવાડ, તા.જી.દાહોદ તથા (૨)મેહુલભાઈ ગુલાબભાઈ નિનામા રહે. ગલાલીયાવાડ, ગણાવા ફળીયું તા.જી.દાહોદ નાઓની પલ્સર મોટર સાયકલ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતાં કાયદેસર કાયથવાહી કરવામાં આવેલ છે.