લગુતમ વેતન મુજબ પગાર ન મળતો હોવાની રજૂઆત:
સંજય જયસ્વાલ
લગુતમ વેતન મુજબ પગાર ન મળતો હોવાની રજૂઆત:
મહીસાગર , પોલીસ વિભાગના સફાઇ કામદારો નુ આવેદન,લઘુતમ વેતન મુજબ પગાર ન મળતો હોવાની રજૂઆત -એજન્સીનેતાત્કાલિક બ્લેક લિસ્ટમાં મુકવા માગૅ,મહિસાગર જિલ્લાની તમામ પોલીસ સ્ટેશન અને એસ,પી, કચેરીમાં કામ કરતા સફાઈ કામદારો ને લધુતમ વેતનમુજબ પગાર ન મળતો હોવાથી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, મહિસાગર જિલ્લાની તમામ પોલીસ સ્ટેશન અને એસ પી કચેરીમાં કામ સફાઈ કામદાર લઘુત્તમ વેતન મુજબ પગાર ન મળતો હોવાથીઆવેદનપત્ર આપવામાં આવ્યું હતું મહિસાગર જિલ્લાની તમામ પોલીસ સ્ટેશન અને એસ, પી, કચેરીમાં કામ કરતા સફાઈ કામદાર દ્વારા લઘુતમ વેતન ને લઈ જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા નેઆવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવાયું હતુ કે ગુજરાત સરકાર દ્વારા 0/1/4/2023 ના રોજનવા લધુતમ વેતન મુજબ પરીપત્ર જાહેર કરેલ છે, પરંતુ દુઃખ સાથે કહેવામાં આવે છે , કે મહિસાગર જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશન અને એસ,પી, કચેરીઓમાં કામ કરતા સફાઈ કામદારોને લઘુતમવેતન મુજબ પગાર આપવામાં આવતો નથી,એજન્સી દ્વારા કામદારોનૉ શોષણ કરવામાં આવે છે,જેઓલઘુતમ વેતન નો ભંગ કરવામાં આવે અને પી, એફ,પણ આપવામાં આવતું નથી મહીસાગર ના સફાઈ કામદારો નિષ્ઠાપૂર્વક સેવા બજાવી રહ્યા છે,કાળ જેથી મોંધવારી પોતાના પરિવાર ને માંડ માંડ ગુજરાન ચલાવવા ખુબ મુશ્કેલી પડે છે,અગાઉ એજન્સી દ્વારા તનસુખલાલ પાલીવાલ હુંફ આવતા જ સફાઈ કામદારોને 5 હજાર રૂપિયામાં કામ કરવું હોય તો કરો નહીં તો છુટા થઈ જાવ તેવી ધમકી આપવામાં આવતી આવી એજન્સીને તાત્કાલિક બ્લેક લિસ્ટમાંમુકવાની માંગ કરવામાં આવી હતી,આ કામદારો ને સરકારના પરીપત્ર મુજબ પગાર આપવવા નમ્ર ભરી વિનંતી કરી જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા નેઆવેદન આપવામાં આવ્યું હતું,