ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય હાઈસ્કૂલમાં 77 માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય હાઈસ્કૂલમાં 77 માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી કન્યા જાગૃતિ કન્યા વિદ્યાલયના પ્રાંગણમાં તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શ્રી રજાકભાઈ પટેલ ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને પત્રકાર માનનીય શ્રી શબીરભાઈ સુનેલવાલા અને ગામના આગેવાન એવા માનનીય શ્રી રમેશભાઈ પરમાર હાજર રહ્યા હતા અને શાળાના દરેક બાળકો અને શિક્ષક મિત્રો અને આચાર્ય અને વિદ્યાર્થીઓ હાજરી આપી હતી અને સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો અને દેશભક્તિના ગીતો નો પ્રોગ્રામ પણ રજૂ કરવામાં આવ્યો હતો કાર્યક્રમને અનુરૂપ રજાકભાઈ પટેલ અને પત્રકાર શબ્બીરભાઈ સુનેલવાલા ઉદબોદન કર્યું હતું





