અમદાવાદ-વડોદરાના વધારાના એસટી રૂટ દોડવવાનો નિર્ણય
નરેશ ગનવાણી નડિયાદ
અમદાવાદ-વડોદરાના વધારાના એસટી રૂટ દોડવવાનો નિર્ણય
નડિયાદ એસટી વિભાગીય કચેરી દ્વારાઆણંદ-ખેડા જિલ્લામા આવેલા૧૧ એસટી ડેપોમાંથી દિવાળી,જન્માષ્ટમી, નવરાત્રિ, રક્ષાબંધન,મહાશિવરાત્રી જેવા તહેવારો તેમજશિક્ષણબોર્ડની પરીક્ષાઓ ઉપરાંતસ્પર્ધાત્મક પરીક્ષાઓ, ચુંટણીઓદરમ્યાન મુસાફરોના ધસારાનેપહોંચી વળવા વધારાની બસો દોડાવવામા આવશે ત્યારે ડિવીઝન કચેરીનાઅધિકારીએ જણાવ્યાનુસાર આગામી રક્ષાબંધન પર્વે યાત્રિકોનેમુસાફરી માટે સગવડ મળી રહે તેમાટે તમામ ડેપોમાંથી યાત્રિકોનીભીડ, અનિવાર્યતા અને માંગમુજબ અમદાવાદ-વડોદરાનીવધારાની એસટી બસો દોડાવવામાઆવશે. જન્માષ્ટમીનો તહેવાર, તેમજ જુદા-જુદા સ્થળોએયોજાતા લોકમેળાઓ માટેમુસફરોને એસટી બસની સગવડમળી રહે તે માટે જુદા-જુદાડેપોમાંથી આવશ્યકતા મુજબજુનાગઢ, અંબાજી, પાવાગઢ,ભાવનગર, ડાકોર સહિતના સ્થળોની વધારાની બસો મુકવામાઆવશે. જેના થકી મોટી સંખ્યામાયાત્રિકોનુ પરિવહન કરાવવામાઆવશે. જે અંગે જે-તે ડેપોનેસુચના આપી દેવામા આવી હોવાનુએસટી વિભાગના અધિકારીએ જણાવ્યુ છે.
