જિલ્લામાં વરસાદ ખેંચાતા આદિવાસી મહિલાઓ વરસાદ માંગવા નીકળી.
સંજય જેસવાલ
જિલ્લામાં વરસાદ ખેંચાતા આદિવાસી મહિલાઓ વરસાદ માંગવા નીકળી મહીસાગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખાનપુર તાલુકાના છેવાડા ગામોમાં આદિવાસી મહિલાઓ વરસાદ માંગવા માટે નીકળી હતી વરસાદ લાવવાની આદિવાસી સમાજની અનોખી માન્યતા રહેલી છે. ગુજરાતમાં પ્રારંભિક સારા વરસાદ બાદ ગુજરાતમાં પ્રારંભિક સારા વરસાદ બાદ વરસાદે હાથ તાળી દેતા આદિવાસી મહિલાઓ વરસાદ માગવા નીકળી હતી. વરસાદ વરસે તે માટે આદિવાસી સમાજ દ્વારા મેઘરાજાને રીઝવવા આદિવાસી સમાજની મહિલાઓ આદિવાસી શૈલીમાં વરસાદની ભીખ માંગવામાં ઘરે ઘરે નીકળતીહોય છે.