SOG પોલીસને મળી મોટી સફળતા ગાંજા સાથે એક ની અટકાયત.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
મહીસાગર જિલ્લા SOG પોલીસને મળી મોટી સફળતા ગાંજા સાથે એક ઇસમની અટકાયત કરવામાં આવેલ હતી. જિલ્લા SOG પોલીસે સૂકા ગાંજા સાથે એકને દબોચ્યો હતો. સંતરામપુર તાલુકાના લીમડી ગામે ઘરે સુકો ગાંજાનો વેપાર કરતો
લીમડી ગામે ઘરે સુકો ગાંજાનો વેપાર કરતો ઈસમ ઝડપાયો. પારસિંગ બામણીયા સૂકો વનસ્પતિ જેવો માદક પદાર્થ ગાંજો ઘરે થી કરતો હતો વેપાર. યુવાધનને ગાંજા ના રવાડે ચડાવાતા આરોપી ની ધરપકડ. જિલ્લા SOG એ 858 ગ્રામ સુકો ગાંજો આરોપી
ની ઘરે થી ઝડપી પડ્યો. SOG પોલીસે આરોપી ને ઝડપી સંતરામપુર
પોલીસ ને સોંપ્યો.