સારીયા પાંસરોડા પાસે વેગેનાર કાર ભડકે બળી
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
સારીયા પાંસરોડા પાસે વેગેનાર કાર ભડકે બળી
મહીસાગર જીલ્લાના વિરપુર તાલુકાના સારીયા પાંસરોડા પાસે વેગેનાર કારમા અચાનક આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. આગની જવાળાઓ એટલી પ્રચંડ હતી કે દુર દુર સુધી આગની જ્વાળાઓ દેખાતી હતી. એટલું જ નહીં આ ગાડીમાં ગણતરીની સેકન્ડોમાં કાર બળીને ખાખ થઈ ગણતરીની સેકન્ડોમાં કાર બળીને ખાખ થઈ ગઈ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. જયારે કારમાં ડ્રાઈવર સહિત બેનો આબાદ બચાવ થયો છે. ગણતરીની સેકન્ડોમાં ગાડી ભડકે બળવા લાગી હતી. આગના કારણે ગાડીમાંથી ધુમાડાના કાળા વાદળો ઘેરાઈ ગયા હતા.