જાગૃતિ કન્યા વિદ્યાલય માં સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
જાગૃતિ કન્યા વિદ્યાલય માં સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલી જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે 5/9/2023ના રોજ સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી અને તેમાં ધોરણ 12 ની વિદ્યાર્થીની મકવાણા સીતાબેન આચાર્યની ભૂમિકા ભજવી હતી અને સમગ્ર સંચાલન કર્યું હતું તેમાં માધ્યમિક વિભાગના ડામોર અનિતાબેન રાજુભાઈ નો પ્રથમ નંબર આવ્યો હતો અને ઉચ્ચતર માધ્યમિક ઉચ્ચતર વિભાગમાં વસુન નયનાબેન પુજાભાઈ નો પ્રથમ નંબર આવ્યો હતો આમ દ્વિતીય તૃતીય ક્રમ પણ આપવામાં આવ્યા હતા સમગ્ર શાળાનું વ્યવસ્થાપન જાળવવાનો પ્રયત્ન કર્યો અને વિદ્યાર્થીનીઓ શિક્ષકની ભૂમિકા ભજવી હતી અને ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો

