સંતરામપુર નગરના બ્રહ્મ સમાજ દ્વારા કાવડ યાત્રા.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
સંતરામપુર નગરના બ્રહ્મ સમાજ દ્વારા કાવડ યાત્રા
સંતરામપુર નગરમાં શ્રાવણ માસનો છેલ્લા સોમવાર હોવાથી સંતરામપુર નગરના બ્રહ્મ સમાજના અને અન્ય સમાજનાં શિવભક્તોને યુવાનો યુવતીઓ અને મહિલાઓ દ્વારા જળાભિષેક સારું સંત જુનાં તલાવ થી હરહર મહાદેવના નારા સાથે કાવડયાત્રીઓએ પ્રસ્થાન કરી અને કાવડ યાત્રામાં વિશાળ સંખ્યામાં શિવભક્તો જોડાયા. આ કાવયાત્રીઓ સંત જુનાતલાવથી સંત થઈને રિલાયન્સ પેટ્રોલ પંપ થઈ ટાવરરોડ થઈને મેઈન બજારમાં થઈને મોટામહદેવ મંદિરે ગયેલ જ્યાં સો કાવડ યાત્રીઓએ હરહર મહાદેવના ધાર્મિક નારા સાથે મહાદેવજીને ધાર્મિક વિધિ સર જળાભિષેક કરીને ધન્યતા અનુભવી