લુણાવાડા ખાતે રાષ્ટ્રીય અદાલતનીઉજવણી ૪૯૮ કેસો નો સમાધાન.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
લુણાવાડા ખાતે રાષ્ટ્રીય અદાલતનીઉજવણી ૪૯૮ કેસો નો સમાધાન
મહીસાગર જીલ્લામાં લુણાવાડા ખાતે રાષ્ટ્રીય લોક અદાલતની ઉજવણી કરવામાં આવેલ જેમાં નેશનલ લોક અદાલતમાં ૪૯૮ કેસો સમાધાનથી તેમજ ૧૩૯૩ કેસો સ્પેશ્યલ સીટીંગમાં નીકાલ કરવામાં આવેલ હતો. આમ, કુલ ૧૮૯૧ કેસો ફેસલ કરવામાં આવેલ તથા ૩૭૯૩ કેસોનુ પ્રિલીટીગેશનની બેઠકમાં નીકાલ થયેલ હતો. સમગ્ર લોક અદાલતમાં નામદાર ન્યાયમૂર્તિશ્રી આર. એમ. શરીન સાહેબ તેમજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેનશ્રી બી. જી. દવે સાહેબશ્રીનુ માર્ગદર્શન મળેલ હતું. સમગ્ર લોક અદાલતમાં આમ પ્રજાજનોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.
