મહીંસાગર દેગમડાં નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવી.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223

મહીંસાગર દેગમડાં નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવી.
મહી નદીના મધવાસ બ્રિજ પર યુવક યુવતીના ચંપલ તથા બે મોબાઈલ મળી આવતા આત્મહત્યાની આશકા સેવાઇ હતી. પુલ પાસેથી પર્સ સહીતની વસ્તુઓ સાથે બે જોડી ચંપલ મળતાં નદીમાં કુદકો લગાવ્યા હોવાની આશંકા તેમજ લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. હાલ તો બે પ્રેમી પંખીડાઓએ નદીમાં ઝંપલાવ્યું હોય તેવુ અનુમાન. જેમા એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની ઓળખ કરતાં યુવક ખાનપુર તાલુકાના નેસડાનો 21 વર્ષના મહેશ પંડોર હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવતીની શોધખોળ ચાલુ.
