વરસાદના કારણે ખેડાપા બેટમાં ફસાયેલ કુલ 8 માણસો રેસ્ક્યુ
વરસાદના કારણે ખેડાપા બેટમાં
ફસાયેલ કુલ 8 માણસો રેસ્ક્યુ
સંતરામપુર પોલીસ દ્વારા વધુ વરસાદના કારણે ખેડાપા બેટમાં કુલ 8 માણસો ફસાયેલ જેઓ ને રેસ્ક્યુ કરી સલામત જગ્યાએ મૂકી દેવામાં આવેલ છે. તથા રાજસ્થાન ના આનંદપુરી (ચીખલી) ખાતે નવીન બ્રિજ બનાવવાનું કામ ચાલતું હોય જે બજાજ સાગર ડેમ માંથી પાણી છોડતા ત્યાં કામ કરતા 3 મજૂરો માલ સામાન ની બોટ સાથે તણાય ને ખેડાપા બેટ પર આવી ગયેલ હોય તેઓને પણ રેસ્ક્યુ કરી સલામતજાગ્યે મૂકી દેવામાં આવેલ છે